કાજુમાવા મોદક (Kaju Mawa Modak Recipe In Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કાજુ ની પેસ્ટ
  2. ૨૦૦ ગ્રામ ઘી
  3. ૫૦૦ ગ્રામ દૂધ નો માવો
  4. ૨૦૦ ગ્રામ ખાંડ દળેલી
  5. ચપટીઈલાયચી
  6. નાની વાટકીઆખા કાજુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ પેન માં થોડું ઘી મૂકી તેમાં કાજુ ની પેસ્ટ સાંતળો.પરપોટા આવવા લાગે એટલે એમાં ખાંડ ઉમેરો.ખાંડ ઓગળે એટલે એમાં માવો ઉમેરો.

  2. 2

    માવા માંથી ઘી છૂટું પડે એટલે ઈલાયચી પાઉડર નાખી ૧૦ મિનિટ મિશ્રણ ને ઠંડુ પડવા દેવું.

  3. 3

    ત્યારબાદ એના મોદક બનાવી આખા કાજુ થી ગાર્નિશ કરી બાપા ને પ્રસાદી ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes