રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ અને રવો લઈ તેમાં મુઠી પડતું મોણ નાખી હુફાળા પાણી થી એકદમ કઠણ લોટ બાંધો.
- 2
લોટ ને ભીનું કપડું ઢાંકી 1/2કલાક માટે rest આપો.
- 3
હવે લોટ માંથી મુઠીયા વાળી એકદમ ધીમા ગેસ પર ગુલાબી કલર ના તળી લ્યો અને સાવ ઠંડા કરી લ્યો.
- 4
મુઠીયા ને મિક્સર માં ક્રશ કરી તેને એક વખત ચારણી થી ચાળી લેવું. હવે તેમાં ઇલાયચી નો પાઉડર ડ્રાય ફ્રુટ મિક્ષ કરો.
- 5
એક પેન માં ઘી ગરમ કરી ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્ષ કરી ચૂરમાં માં મિક્ષ કરી બરાબર મિક્સ કરવું અને તેમાં થી લાડુ વાળી લ્યો.
- 6
લાડુ ને ઉપર થી ખસખસ લગાવી ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવો.
Similar Recipes
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે.લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય છે.આ લાડુ તળ્યાં કે ભાખરી શેક્યાં વગર સરળતા થી બનતા લાડવા બનાવ્યાં છે. Bina Mithani -
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503469
ટિપ્પણીઓ (3)