સુકી લાલ ચોળી નું શાક (Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીસુકી લાલ ચોળી
  2. 1/2 ચમચીહળદર
  3. 1 ચમચીલાલ મરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરૂ
  8. 1/2 ચમચીઅજમો
  9. 3લાલ સૂકા મરચાં
  10. તેલ
  11. હિંગ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા સુકી લાલ ચોળી ને બરાબર ધોઈ લો. પછી કૂકરમાં બાફી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, સૂકા લાલ મરચાં, અજમો, હિંગ નાખી તતડી જાય એટલે તેમાં સુકા મસાલા ની પાણીમાં પેસ્ટ બનાવીને રેડો અને અડધી મિનિટ સાંતળી લો

  3. 3

    પછી તેમાં બાફેલી સુકી લાલ ચોળી ઉમેરો અને ટેસ્ટ મુજબ મીઠુ ઉમેરી બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો. થોડીવાર થવા દો.

  4. 4

    તૈયાર છે સુકી લાલ ચોળી નું શાક. ગરમા ગરમ રોટલી કે રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Top Search in

Similar Recipes