મસાલા પાન મોદક (Masala Paan Modak Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

નો કુકિંગ
12 નંગ
  1. ૧ કપટોપરા નું ખમણ
  2. ૧/૪ કપમિલ્કમેઇડ
  3. ૨ મોટી ચમચીગુલકંદ
  4. ૧ મોટી ચમચીવરિયાળી
  5. ૧ મોટી ચમચીધાણાદાળ
  6. નાગરવેલ ના પાન
  7. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  8. ૨ ચમચીકલરફૂલ ટુટીફ્રુટી
  9. ગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

નો કુકિંગ
  1. 1

    એક બાઉલ માં milkmaid લઇ તેમાં ફુડ કલર ઉમેરી બરાબર મિક્ષ કરો. હવે તેમાં ટોપરા નું ખમણ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

  2. 2

    હવે આ મિશ્રણ માં નાગરવેલ ના પાન ને એકદમ ઝીણા ટુકડા કરી ને ઉમેરો.

  3. 3

    સાથે તેમાં બાકી ની મસાલા ની બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.

  4. 4

    જરૂર પડે ને મિશ્રણ ઢીલું લાગે તો બે ચમચી વધારે ટોપરા નું ખમણ ઉમેરી શકાય.

  5. 5

    મોદક ના મોલ્ડ થી મિશ્રણ માંથી મોદક બનાવી ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવી પ્રસાદી નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes