અમેરીકન નટસ મોદક (American Nuts Modak Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામટોપરા નું ખમણ
  2. 200 ગ્રામમીલ્ક મેડ
  3. 1/2 કપમીલ્ક પાઉડર
  4. 1/4 કપ સુધારેલા મીક્સ ડ્રાય ફ્રુટ
  5. 2 ચમચી ચોકલેટ ચિપ્સ
  6. 2 ચમચી જેલી
  7. 1/4 ચમચીવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા એક બાઉલ લો તેમાં ટોપરા નું ખમણ નાખો.

  2. 2

    બાદ તેમાં ઉપર ની બધી વસ્તુઓ ને ઉમેરી દો.

  3. 3

    મોદક નું મોલડ લો અને તેનાથી બધા મોદક બનાવી લો.

  4. 4

    તૈયાર છે અમેરીકન નટસ મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Top Search in

Similar Recipes