રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર ને ઝીણી સમારી ધોઈ અને કોરી કરી લેવી.એક પેન માં ચણા નો લોટ ઉમેરી તેમાં પાણી એડ કરી એક ઘોળ તૈયાર કરો.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ એડ કરી રાઈ અને હિંગ નાખો.પછી આદુ મરચા ની પેસ્ટ નાખી કોથમીર એડ કરો.ત્યારબાદ તેમાં હળદર,મરચા પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો.
- 3
પછી રેડી કરેલો ચણા ના લોટ નો ઘોળ ઉમેરી થીકનેસ આવે ત્યાં સુધી ચલાવતા રહો.ત્યાર બાદ એક ગ્રીસ કરેલી પ્લેટ માં મિશ્રણ એકસરખું પાથરો.
- 4
મિશ્રણ ઠંડુ પડે એટલે મનગમતા શેપ માં કટ કરી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.તો રેડી છે આપણી ક્રિસ્પી કોથંબિર વડી.
Similar Recipes
-
-
-
-
-
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મહારાષ્ટ્રીયન વાનગી છે નાસ્તા માં ખવાય છે Bhavna C. Desai -
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્રીયન Breakfast છે .તો મેં પણ આજે કોથંબીર વડી બનાવી છે .#TT2 કોથંબીર વડી Sonal Modha -
-
-
-
કોથંબિર વડી (kothambir vadi recipe in Gujarati)
#TT2 કોથંબિર વડી એક અદભુત સ્ટાર્ટર નાસ્તો છે.બાહ્ય ભાગ કડક અને આંતરિક નરમ સ્વાદિષ્ટ હોય છે.જે મહારાષ્ટ્રિયન માં અત્યંત લોકપ્રિય છે અને મોટેભાગે મહારાષ્ટ્ર નાં ઘરો માં ગરમ મસાલા ચા સાથે પિરસવા માં આવે છે. Bina Mithani -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#cooksnepchallenge#લોટમહારાષ્ટ્ર નું ફેમસ ફરસાણ..ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526724
ટિપ્પણીઓ (11)