રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે દુધમાં ચમચી દહીં નાખી જમાવી દેવું પછી સવારે દહીને એક કોટનના કપડામાં રાખી ચાપણી મા રાખી નીચે એક તપેલી મુકવી અને માથે વજન રાખી ૩ કલાક નીતરવા દેવું
- 2
પાણી બધુ નીતરી જાઇ પછી મસ્કામા ખાંડ નાખી બીટર ફેરવી લેવું પછી તેમા એસેસ અને એલાયચી નાખી ફ્રીજરમાં ઠંડું થવા મૂકી દેવું ઉપરથી ટુટી ફૂટી નાખી ડેકોરેશન કરવું તો તૈયાર છે શ્રીખંડ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
શ્રીખંડ(shrikhand in Gujarati)
સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.#3વીકમિલચેલેન્જ#વીક૨#સ્વીટ#Cookpadindia Rinkal Tanna -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
-
-
-
-
દુધ પાક કુકર માં બનાવેલ (Doodh Paak In Cooker Recipe In Gujarati)
ઇલાયચી નેબદામ કસ્ટર્ડ વેનીલા દુધ પાક કુકર બનાવેલ દુધ પાક જુદી બે ફેવરથી #mr Heena Timaniya -
-
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#FDS#SJR આ વાનગી હું મારી ફાસ્ટ ફ્રેન્ડ શોભના ને delicate કરું છું.જે એની ફેવરિટ છે. Varsha Dave -
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (dry fruit shrikhand recipe in Gujarati)
#વિક મીલ2સ્વીટ રેસીપી#માઇઇબુક post-7ડ્રાય ફ્રૂટ શ્રીખંડ માં સુકામેવાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે. ડ્રાય ફ્રૂટ શ્રીખંડ મારો ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું Nirali Dudhat -
ફ્લેવર ફુલ શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#GA4#week1yoghurtડ્રાય ફૂડ શ્રીખંડ , ઓરેન્જ ફ્લેવર શ્રીખંડ, creamola ફ્લેવર શ્રીખંડ Khushbu Sonpal -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
બટરસકોચ ડ્રાયફુટ શ્રીખંડ (Butterscotch Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2 (રેઈનબો ચેલેન્જ વ્હાઈટ રેસીપી) Trupti mankad -
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534201
ટિપ્પણીઓ (7)