ઘટકો

૨૦ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૭-૮ નંગ મરચાં
  2. ૧ વાટકીઅધકચરા વાટેલા લકડીયા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું
  5. ૧ ટી સ્પૂનધાણજીરુ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧/૨ ટી સ્પૂનહિંગ
  8. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  9. ૧ ટેબલ સ્પૂનગોળ ખજૂર આમલીની ચટણી
  10. ૧ ટી સ્પૂનતેલ
  11. ભજીયા નું ખીરું બનાવવુ માટે
  12. ૧ વાટકીચણા નો લોટ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ચપટીહિંગ
  15. ચપટીહળદર
  16. ચપટીસોડા
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પેલા લકડિયા ને અધકચરા ક્રશ કરી લેવા.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં નાખી ને બધા મસાલા નાખવા.

  3. 3

    પછી ગોળ ખજૂર આમલીની ચટણી નાખવી.

  4. 4

    પછી મરચા માં કાપા પાડીને બનાવેલું મિશ્રણ એમાં ભરવું.

  5. 5

    પછી ચણા ના લોટ નું ખીરું બનાવવું.

  6. 6

    મરચાને તેમાં સરખો લોટ ચડાવીને તેલ માં તળી લેવા.

  7. 7

    ગરમા ગરમ સર્વ કરવા.

  8. 8

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes