કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Corn Capsicum Sandwich Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#DIWALI 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મકાઈ ડોડો
  2. 1કેપ્સિકમ
  3. 1ડુંગળી
  4. 3 ટેબલ સ્પૂનપીઝા સોસ
  5. 3 ટેબલ સ્પૂનલીલીચટણી
  6. 3 ટેબલ સ્પૂનમેયોનીઝ
  7. 3ક્યુબ ચીઝ
  8. 1 ટી સ્પૂનમરી પાઉડર
  9. મીઠું જરૂર મુજબ
  10. બ્રેડ પેકેટ
  11. 1પેકેટ બટર કે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ છોલી દાણા કાઢી લેવા.. 5 મિનિટ માટે માઈક્રો કરી લેવા.

  2. 2

    કેપ્સિકમ અને ડુંગળી ને ચોપર માં કટ કરી લેવી. બાઉલ માં કાઢી મેયોનીઝ ચીઝ મકાઈ મીઠું મરી બધું નાખી મિક્સ કરી લેવું

  3. 3

    બ્રેડ પર બટર લગાવી પીઝા સોસ લગાવો. મકાઈ નું મિશ્રણ મુકો. બીજી બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવી ઉપર ઢાંકી દેવી.

  4. 4

    ગ્રીલ ને પ્રેમ હિટ કરી સેન્ડવીચ મૂકી ને ઉપર ઘી લગાવી શેકીલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes