કબુસ વેજિ રોલ (Kubus Veggie Rolls Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
બે લોકો માટે
  1. 2મોટા કબુસ
  2. મિક્સ વેજિ કટ કરેલું
  3. 1 ચમચીમેયોનીઝ
  4. 1 ચમચીસેઝવાન સોસ
  5. મીઠુ જરુર મુજબ
  6. ચીઝ બે ત્રણ ક્યુબ
  7. ટોમેટો સોસ
  8. બ્લેક પેપર જરુર મુજબ
  9. ઘી કે બટર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ખબુસ ના બે ટુકડા કરી લેવા. વેજિ માં મેયોનીઝ, ચીઝ, મીઠુ, સેઝવાન સોસ, બ્લેક પેપર નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    ખબુસ ની અંદર ટોમેટો સોસ લગાવી તેમાં વેજિ ગોઠવો.તેનો રોલ કરો.

  3. 3

    તેને નોનસ્ટિક માં શેકવા મુકો.થોડું ઘી ક બટર નાખી સેકો.

  4. 4

    બરાબર સેકઈ જાય એટલે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes