ઘટકો

૮-૧૦ કલાક
૨ લોકો
  1. ૧ વાટકીકાબુલી ચણા
  2. ૬-૭ લીલા મરચાં કટકા
  3. ૧/૨ વાટકીધાણા
  4. ડુંગળી કટકા
  5. ૨ ચમચીરવા
  6. ૧ ચમચીબેસન
  7. ૧/૪ ચમચીમરી પાઉડર
  8. ૪-૫ લસણ કટકા
  9. ૧/૨ ચમચીજીરૂં પાઉડર
  10. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

૮-૧૦ કલાક
  1. 1

    એક બાઉલ મા ચણા (સરખી રીતે પાણી નિતારીને) ધાણા,ડુંગળી,લસણ,. મરચા, જીરું પાઉડર, મીઠું,રવા,બેસન નાખીને મિક્સ કરો. પછી એણે મિક્સર મા દરદરું પીસી લો.

  2. 2

    પછી એની નાની પેટીસ બનાવી લો. હવે એ ધીમી તાપે તરીલો. ગરમ ગરમ હમ્મસ જોડે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes