કોકો મિલ્ક રોલ (Coco Milk Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા નાણીયર ને ભાગી કાઢી લો પછી તેની છાલ કાઢી એક દમ જીણુ પીસી લો પીસવા ખાસ ધ્યાન રાખવુ પેલા એકલુ કોપરું જ પીસવુ
- 2
પછી તેમા થોડું દુધ ઉમેરી પાછુ સરસ પીસવુ પછી બાકી નુ દુધ એડ કરી હલાવો પછી ખાંડ અને લોટ એડ કરી હલાવો સરસ મીકસ કરી પછી ગેસ ચાલુ કરી ઉપર મુકો
- 3
સતત હલાવતા રહેવુ મીડીયમ ગેસ રાખી. પછી તેમા ઇલાયચી એડ કરી લેવી એકદમ ઘટ થય જસે પછી થોડુ હાથ મા લઈ ચેક કરવાનુ જો હાથ મા નચોટે તો થય ગયુ હોય પછી થોડી વાર પછી તેને ખાંડવી ની જેમ પાથરી ઉપર કાજુ બદામ નો ભુકો ભભરાવો પછી કટ કરી થોડી વાર પછી તેનો રોલ વાણવો
- 4
તો તૈયાર છે રોલ.આ ફરાળી કરવી હોય તો ફરાળી લોટ એડ કરવો નહી તો કોન ફલોર 😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch -
-
-
પાઈનેપલ રોલ (Pineapple Roll Recipe In Gujarati)
પાઈનેપલ માથીં નવી મિઠાઈ બનાવવાનો મારો નવો પ્રયાસ.. Chandni Patadia -
-
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
માવા મલાઈ રોલ કટ (Mawa Malai Roll Cut Recipe In Gujarati)
#Summerspecial#Cookpadgujrati#cookpadindiaમાવા મલાઈ રોલ કટ એકદમ ક્રીમી અને યમ્મીબને છે ઈઝીલી મળી રહે તેવા ઈનગ્રીન્ડીયન્સ બની જાય છે તો જરૂર ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
ટરમરીક મિલ્ક
#goldenapron3 # વિક ૧૦આ દુધ પીવા થી રોગ પ્રતિકારક શકિત મા વધારો થાય , ,કેલ્શયમ મળે અને વજન પણ ધટે છે આયુઁવેદ મા કહેવાય છે કે હળદર એ અક્ષીત દવા છે આ મિલક નાના મોટા સૌ કોઈ પી શકે છે Minaxi Bhatt -
-
નટેલા ચોકોલેટ રોલ (Nutella Chocolate Roll Recipe In Gujarati)
આ રેસીપી મારી પોતાની એનોવટીવ છે. જેમાં મે નટેલા ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ યુઝ કરીને તેમાં ડ્રાઇફ્રૂટ રોસ્ટ કરીને તેના રોલ વાળી ચોકલેટ કમ્પાઉન્ડ અને અમૂલ ચોકલેટ સિરપ બનાવી તેમાં રોલ ડીપ કરી કોપરાનું કોટીગ કરી તેને ફ્રીઝ મા molder મા મૂકી સેટ કરી બનાવી ને Festival spl homemade chocolate બનાવી શકો. ઘણા બાળકો ડ્રાઇફ્રૂટ નથી ભાવતું તો તમે આજરીતે બનાવી આપો. Healthy ND testy. Parul Patel -
કાજૂ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#mrખૂબ જ ઓછા ઘટકો અને સહેલાઇ થી બની જાય એવા કાજુ પિસ્તા રોલ ..એ પણ cooking ની ઝંઝટ વગર ..દૂધ અને દૂધ ના પાઉડર ના ઉપયોગ થી .. Keshma Raichura -
-
-
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#mrPost 4 ગુજરાત નું ફેમસ જમણ છે.ખીર સાથે લગભગ પૂરી જ પીરસવામાં આવે છે. Varsha Dave -
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4#cookpadindia#cookpadgujaratiWeek 4મિલ્ક મસાલા Ketki Dave -
કોકો ચોકો રોલ (Coco Choco Roll Recipe In Gujarati)
#WDHappy Women's Day આ રેસીપી હુ માનસી ઠકકર ને ડેડીકેટ કરૂ છુ Thank you જેણે મને કુક પેડ મા આવવા નો મોકો આપ્યો mitu madlani -
મલાઈદાર મખ્ખના ખીર#sg
આ ખીર ઠંડી ખુબ સરસ સાગે છે.ઉચ્ચ કેલ્શિયમ સામગ્રી હાડકા અને દાંતની તંદુરસ્તી માટે સારી છે.તેમના ખાંડની માત્રા ઓછી છે, અને ડાયાબિટીસ માટે તે ખૂબ જ ઉપયોગી છે, જેમને ટૂંકા અંતરાલોમાં જમવાની ઇચ્છા હોય છે. શિયાળના નટ્સમાં ખીલકારક ગુણધર્મો હોય છે અને કિડનીની બિમારીઓ માટે ઉપયોગી છે. vaishali pandya -
-
-
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546739
ટિપ્પણીઓ (7)