મખાના મિક્સ (Makhana Mix Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામમખાના
  2. 1 ચમચીઘી
  3. 1/4 ચમચીમીઠું
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 5-6લીમડાનાં પાન
  7. 10-12 નંગશીંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પેન માં મખાના ને શેકી લો..બ્રાઉન કલર થાય ત્યાં સુધી શકી લો..એકદમ કડક થાય તેવા શેકવા નાં છે. શેકી ને સાઇડ માં મૂકી રાખો.

  2. 2

    એક પેન માં ઘી ગરમ કરી.શીંગદાણા નાખી થોડી વાર શેકી લો. પછી લીમડાનાં પાન, હળદર, મીઠું નાખી, મરી પાઉડર નાખી મિક્સ કરી લો. પછી મખાના નાખી બરાબર મિક્સ કરી લો 2 મિનિટ માટે શેકી લો...

  3. 3

    પછી ગેસ બંધ કરી સવઁ કરો....તૈયાર છે સુપર ટેસ્ટી અને હેલ્ધી મખાના મિક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khushbu patel
khushbu patel @khushbu_homechef
પર
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes