દહીં (Dahi Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali

#mr

શેર કરો

ઘટકો

  1. 1તપેલી દૂઘ
  2. 1 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તપેલી મા દૂઘ લઇ ને તેને ગેસ પર સતપ ગરમ કરો.

  2. 2

    ગરમ થયેલા દૂઘ મા 1 ચમચી દહીં ઉમેરો અને ઢાંકી હવા ન આવે તેવી જગ્યા એ રાખી દો અને ચાર કલાક મા દહીં જામી જશે.

  3. 3

    લો આપણું દહીં તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
NiceHello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes