શેર કરો

ઘટકો

  1. લીટર ફુલ ફેટ વાળું દૂધ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૩ ચમચીબાસમતી ચોખા
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧/૪ ચમચીજાયફળ પાઉડર
  6. ૮-૧૦ નંગ બદામની કતરણ
  7. ૧ ચમચીચારોળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી લગાવી તેમાં દૂધ ઉમેરો એક ઊભરો આવે એટલે ગેસની ફ્લેમ ધીમીકરી દો. તેમાં બાસમતી ચોખા ધોઈને ઉમેરો,

  2. 2

    દૂધને થોડી થોડી વારે હલાવતા રહો. થોડીવાર પછી ચોખા ચઢી ગયા છે કે નહીં તે ચેક કરી લો. ચોખા ચઢી ગયા હોય તો તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ધીમા તાપે ઉકળવા દો.

  3. 3

    તેમાં જાયફળ પાઉડર,ઈલાયચી પાઉડર, ચારોળી તથા સમારેલી બદામ અને દૂધને ઉકળવા દો. (દૂધ ઉકાળતી વખતે તેમાં ચારોળી તેમજ બદામની કતરણ ઉમેરવાથી દૂધપાક નો કલર સરસ આવે છે). દૂધ લગભગ 1/2 થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો.આપણો દૂધપાક રેડી છે તેને થોડો હૂંફાળો જ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes