રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા પનીર ના ટુકડા કરી લ્યો તેમાં મીઠું,એક નાની ચમચી મરી પાઉડર,લસણ ની પેસ્ટ,આદુની પેસ્ટ,મરચા ની પેસ્ટ,,મેંદો અને એક ચમચી કોર્ન ફ્લોર નાખી હલાવી લ્યો સેજ પાણી ની છાટ મારી હલાવી લ્યો
- 2
ડુંગળી છોલી ચોરસ ટુકડામાં કાપી એક એક પડ છૂટું પાડી લ્યો કેપ્સિકમ પણ એવી જ રીતે સમારી લ્યો. લીલી ડુંગળી સમારી લેવી
- 3
એ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પનીર નાખી ગુલાબી તળી લ્યો ગેસ બંધ કરી દયો
- 4
એક કડાઈમાં ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ સમારેલું નાખી હલાવી લ્યો તેમાં આદુનાખી હલાવી લ્યો તેમાં મરચા નાખી હલાવી લ્યો ડુંગળી અને કેપ્સિકમ નાખી હલાવી દસેક સેકંડ હલાવી તેમાં બધા સોસ,મરી પાઉડર ચપટી મીઠું નાખી હલાવી લ્યો
- 5
એક ચમચી કોર્ન ફ્લોર વાટકી માં લઇ બે થી ત્રણ ચમચી પાણી નાખી હલાવી જરૂર મુજબ તેમાં નાખો હલાવી ને તેમાં પનીર નાખી હલાવી લ્યો લીલી ડુંગળી નાખી હલાવી ગેસ બંધ કરી દયો
- 6
તૈયાર છે પનીર ચીલી ડ્રાય ઉપર થી લીલી ડુંગળી નાખી સર્વ કરો
Similar Recipes
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
-
More Recipes
ટિપ્પણીઓ (5)