મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#mr
#TT3
#milkrecipes
#cookpadindia
#cookladgujarati
મૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
6 સવિઁગ
  1. 1 કીલો ઢોસા બેટર (હોમમેડ)
  2. 2 બાઉલ લાંબા કટ કરેલા (ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, કેબેજ, બીટ)
  3. લસણની ચટણી જરુર મુજબ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. કોથમીર
  8. 1 ચમચીચીઝ
  9. બટાકા ની સુકી ભાજી
  10. 2 ચમચીટોપરા ની ચટણી
  11. બટર
  12. સવિઁગ માટે
  13. સાંભાર
  14. ટામેટાં ની ચટણી
  15. ટોપરા ની ચટણી
  16. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ ખીરા મા મીઠું નાખી બરાબર મીક્ષ કરી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી તેના પર નોન સ્ટીક લોઢી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં પાણી નાખી લોઢી ને સાફ કરી લો.

  3. 3

    હવે બેટર માથી 1.5 ચમચા જેટલું બેટર લઇ લોઢી પર ઢોસો તૈયાર કરો. ગેસ ની ફ્લેમ ધીમી રાખવી.

  4. 4

    હવે સેંટર મા બટર નાખી તેની ઉપર લાલ ચટણી, બધાં વેજીટેબલ, ચાટ મસાલો, લાલ મરચું, સુકી ભાજી અને કોથમીર નાખી બરાબર મીક્ષ કરી લો.

  5. 5

    હવે તેને તવેથા ની મદદથી આખા ઢોસા પર પથારી દો. ત્યાર બાદ તેની ઉપર ચીઝ ખમણવુ.

  6. 6

    તો તૈયાર છે મેસુર મસાલા ઢોસા. આ ઢોસા સાથે મે 3 જાત ની ચટણી ને સાંભાર સાથે પીરસો છે.
    ENJOYYYY

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes