રાંધવાની સૂચનાઓ
- 1
અળવીના પાન લઇ સાફ કરી લેવા ત્યારબાદ તેની નસ કાઢી લેવી
- 2
ચણાના લોટમાં બધા મસાલા અને આમલીનો પલ્પ, ખાંડ અને અજમો ઉમેરવો
- 3
તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું
- 4
અળવી નું પાન લઇ તેના ઉપર ખીરું લગાડવું તેના પર બીજું પાન મૂકી ફરીથી ખીરું લગાડવું
- 5
એવી રીતે ચારથી પાંચ પાન ઉપર મૂકી રોલવાળી લેવો
- 6
ત્યારબાદ તેને બાફી લેવું
- 7
ઠંડુ થાય એટલે તેના પીસ કરવા
- 8
એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ તલ અને હિંગનો વઘાર કરવો
- 9
ત્યારબાદ તેમાં પાતળા ના પીસ ઉમેરવા ઉપર થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરો
- 10
ત્યારબાદ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
-
-
પાત્રા ઢોકળા (Patra Dhokla Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF/ અળવીના પાન ના ઢોકળા Jayshree Doshi -
-
-
-
પાત્રા
પાત્રા એ ગુજરાતની ખૂબ જ ફેમસ રેસીપી છે રસ પૂરી અને પાત્રા જમવામાં જૂગલ જોડી ગુજરાતની અંદર છે.ભારતીય પરંપરાગત ભારતીય વાનગી છે.પાત્રા હિમાચલ પ્રદેશ યુપી અને બિહારમાં રિક્વાસ અને મહારાષ્ટ્રની અંદર મૂળ કરીને માલવણમાં પેટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે પત્તા એટલે કે પાન માં હીમોગ્લોબીન ખૂબ જ પ્રમાણમાં હોય છે અને વરસાદમાં તો આ પાન ઢેર ઠેર ખૂબ જ જોવા મળે છે. Kunjal Sompura -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
પાત્રા (Patra recipe in gujarati)
અળવીના પાન અને ચણાના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી ફરસાણની વાનગી છે....ખાટામીઠા ગુજરાતી સ્વાદ વાળું સૌકોઇને ભાવતું એકદમ સ્વાદિષ્ટ ફરસાણ કે નાસ્તો....ખૂબ જ ઓછા તેલ સાથે બાફીને બને છે અને સોડા પણ નથી વપરાતો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પચવામાં હળવું અને પૌષ્ટિક છે....#વેસ્ટ Palak Sheth -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
"પાત્રા"(patra recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોસૅ/લોટ પોસ્ટ3પાત્રા મારી favorit વાનગી છે ગમે ત્યારે જમવામાં જો પાત્રા હોય તો હું sweet છોડી દઉ અને પાત્રા જ ખાઉ.એટલા મને like છે.તેથી કરીને હું પાત્રાની રેશિપી લઈ આવી છું Smitaben R dave -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
##FFC5#Week 5#Dinner recipe cooksnap challenge#WDC મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15563088
ટિપ્પણીઓ