ઘટકો

3 કલાક
6 નંગ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  4. 1/2 ટેબલ સ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/2 ટીસ્પૂનકોફી પાઉડર
  6. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  7. 1 કપગરમ પાણી
  8. 2 ટીસ્પૂનતેલ
  9. 1/2 ટીસ્પૂનલીંબુ રસ
  10. 1/4 ટીસ્પૂનચોકલેટ એસનસ
  11. 1/4 ટીસ્પૂનકોફી એસનસ
  12. 1/8 ટીસ્પૂનવેનિલા એસનસ
  13. frosting
  14. 1.5 કપવ્હિપીંગ ક્રીમ
  15. 1.5 ટેબલસ્પૂનકોકો પાઉડર
  16. 1 ટીસ્પૂનકોફી પાઉડર
  17. સોકીંગ માટે
  18. 1/2 કપપાણી
  19. 1/4 ટીસ્પૂનકોફી પાઉડર
  20. 2 ટીસ્પૂનખાંડ
  21. ડેકોરેશન માટે
  22. 6 નંગચોકલેટ (મનપસંદ)
  23. 1 ટીસ્પૂનsprinkles (મરજીયાત)

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    મેંદો,ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,કોફી મિક્ષ કરો.ચાળી લો.એમા ગરમ પાણી જરૂરિયાત મુજબ મીક્ષ કરો. તેલ,એસનસ મીક્ષ કરો. લીંબુ રસ ઊમેરો.રીબીન કનસીસટનસી જેવુ બેટર તૈયાર કરો.

  2. 2

    ચોરસ અથવા ગોળ કેક ટીન મા બટર પેપર મૂકો. કેક બેટર ઉમેરી દો.160* પર માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર 25 મિનિટ બેક કરો.

  3. 3

    વ્હિપિંગ ક્રીમ માં કોકો પાઉડર, કોફી પાઉડર મિક્સ કરો.પીક આવે ત્યાર પછી થોડી વાર ફ્રીઝ મા મૂકો.

  4. 4

    એક બાઉલ મા પાણી,ખાંડ, કોફી પાઉડર મિક્સ કરી ખાંડ સીરપ તૈયાર કરો.

  5. 5

    કેક ઠંડી થાય પછી છરી થઈ 3 લેયર કરો.એક લેયર પર ખાંડ સીરપ લગાવી તૈયાર કરેલુ વ્હિપિંગ ક્રીમ લગાવો.આવી રીતે 3 લેયર પુરા કરી કેક ને સમાન ભાગ કરો.દરેક અલગ કટકા ને મનપસંદ સજાવો.

  6. 6

    દરેક પેસ્ટ્રી ને બોડૅ પર મૂકી ચમચી સાથે સર્વ કરો.કોફી કેક ની પણ સરખી જ રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes