ઘટકો

  1. 4 ટી સ્પુન કોફી પાઉડર
  2. 8 ટી સ્પુનખાંડ
  3. 2બરફ ના ટુકડો
  4. 1 પ્યાલોદુધ
  5. સજવટ માટે ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક મિકસર જાર માં કોફી પાઉડર, ખાડં નાખી ને ચાલુ બધ કરી ને પીસી લેવાનું. પછી બરફ નાખી ને ચાલુ બધ કરી ને 5 મિનિટ સુધી ક્રિમી ટેસ્ટર આવે ત્યા સુધી પીસી લેવાનું.

  2. 2

    ત્યારબાદ દુધ ને ગરમ કરી ને એક ગ્લાસ માં કોફી નુ ક્રિમી ટેસ્ટર નાખી તેમા ગરમ દુધ નાખી ને મિક્સ કરી ને ઉપર કોફી નુ ક્રિમી ટેસ્ટર નાખી ચોકલેટ સીરપ નાખી ને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Himani Vasavada
પર

Similar Recipes