સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)

Krishna Joshi @krinal1982
આ પરાઠા હું @mrunalthakkar માંથી શીખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ ના મીઠું અને તેલ ઉમેરી પરોઠા નો લોટ બાંધી લેવો અને લુવા કરી લેવા
- 2
સત્તુ ના લોટ માં ઉપરોકત બતાવેલી બધી વસ્તુઓ ઉમેરી તેલ અને જરૂર પડે તો થોડા પાણી નો છંટકાવ કરી સ્ટફિંગ તૈયાર કરવું
- 3
લોટ નુંપરોઠું વણી સ્ટફિંગ ભરવું,અને પરોઠા વણી ને ઘી થી શેકી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
સત્તુ પરાઠા (sattu paratha recipe in gujarati)
સત્તુ ના પરાઠા એ બિહારની વાનગી છે. સત્તુ નો લોટ એ પોષક તત્વો થી ભરપૂર છે. જેમાંથી સારી માત્રામાં fibre અને carbohydrates મળી રહે છે. સત્તુ ના લોટ ને પાણી માં મીક્સ કરી ખાલી પેટે લેવાથી appatite માં વધારો થાય છે.#સુપરશેફ૨ Dolly Porecha -
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar -
સત્તુ કે પરાઠે (Sattu ke parathe recipe in Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવી આ રેસિપી હું મારા નણંદ પ્રીતિબેન પાસેથી શીખી છું. જનરલી આપણે સત્તુ નું સ્તફીગ કરીને આ પરોઠા બનાવતા હોઈએ છીએ પણ મેં આ રીતે બનાવ્યા તો એકદમ ઝડપથી અને સોફ્ટ બન્યા થેન્ક યુ દીદી. તો ચાલો જોઈ લો રેસિપી... Sonal Karia -
-
સત્તુ ના પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
બિહાર ની સ્પેશ્યાલીટી. આ બ્રેકફાસ્ટ વાનગી હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે. આ પરોઠા filling ઈફેક્ટ આપે છે.સ્વાદ સાથે સેહત પણ.#EB#Week11 Bina Samir Telivala -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
સત્તુ પરાઠા(sattu na parotha recipe in gujarati)
#ઈસ્ટ આ પરાઠા બિહાર ના ખૂબ જ ફેમસ છે. ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆજે હું એક નવી રેસિપી લઇ ને આવી છું. આલુ પરાઠા, ગોભી પરાઠા અને બીજા અલગ અલગ પરાઠા બધા એ ખાધા હશે. હું આજે લીલવા ના પરાઠા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. લીલવા ની કચોરી નો જે માવો હોય તેમાં થી તમે બનાવી શકો છો. તમારે તળેલું ના ખાવુ હોય તો આ એક સારો વિકલ્પ છે... Bhumi Parikh -
-
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati)
#GA4#Week1સત્તુ આપના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમી માં ખુબ જ સારું. Vrutika Shah -
-
દૂધીપરાઠા (Dudhi paratha recipe in gujarati)
કુકપેડ &વિકેન્ડ શેફ લોગો પરાઠા😊આ પરાઠા દૂધી માંથી બનાવવા માં આવ્યા છે અત્યારે ગરમી ખુબ પડે છે તો દૂધી/પાલક/ફુદીનો એવી સામગ્રી નો ઉપયોગ કરી ને ડીશ બનાવી છે અને કુકકપેડ નો લોગો અને વિકેન્ડ શેફ ના લોગો વાળા પરાઠા બનાવ્યા છે જે જોઈનેજ ખાવા ની મજા વધારી દે છે અને કુકપેડ હમેશ યાદ રહે છે . Naina Bhojak -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
-
કોથમીર ગારલીક લચ્છા પરાઠા(Garlic coriander lachcha paratha recipe In Gujarati)
Online school so break time garama garam નાસ્તો મારા દિકરા નું all time favourite 😋 આ પરોઠા મૈં બે રેસિપી મિક્સ કરી ને બનાવી છે મારી મમ્મી કોથમીર ની રોટલી બનાવતી અને મારી ફ્રેન્ડ પાસે થી લચ્ચા પરાઠા હું લોક ડાઉન માં બનાવતા શીખી તો બસ બંને ને મિક્સ કરી ને લસણ એડ કરી ને garlic coriander lachcha paratha 😊 #સપ્ટેમ્બર Komal Shah -
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
કચ્છી સતુ પરાઠા (Kutchi Sattu Paratha Recipe In Gujarati)
#AT#ChooseToCookમેં આ રેસિપી મારા નાનીમા પાસેથી શીખી છે.તેઓ આ સતુ પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.મને તેમના બનાવેલા આ સતુ પરાઠા ખૂબ જ ભાવે છે એટલે CHOOSE TO COOK માટે મેં આ રેસિપી પસંદ કરી છે. Urvi Tank -
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
-
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#AM4ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગ માં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું. Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588254
ટિપ્પણીઓ (15)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊