ખીર (Kheer Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#mr
ખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.
ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે.

ખીર (Kheer Recipe In Gujarati)

#mr
ખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.
ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫ વ્યક્તિ માટે
  1. ૨ લીટર દૂધ
  2. ૧૦૦ ગ્રામ રાંધેલા ચોખા
  3. ૧ કપખાંડ
  4. ૧/૪ ચમચીઇલાયચી નો ભૂકો
  5. ડ્રાયફૂટ (કાજુ,બદામ,પિસ્તા)ની કતરણ
  6. ચપટીકેસર દૂધમાં પલાળેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌવ પ્રથમ દૂધ ને ઉકળવા મુકો.અને સતત હલાવ્યા કરો એટલે બેઠે નહિ.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો.અને ખાંડ ઓગળે અને દૂધ ગરમ થાય એટલે એમાં ભાત ઉમેરો.

  3. 3

    ભાત નાખી એને ફરી થોડી વાર ઉકળવા દો એટલે એકરસ થઈ જાય.

  4. 4

    ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ અને ઇલાયચી નો ભૂકો ઉમેરી ને બરાબર મિક્ષ કરી ઉતારી લો.

  5. 5

    એને ઠંડી કરીને તેમાં ઉપર થી ડ્રાયફ્રુટ ઉમેરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes