ઇન્સ્ટન્ટ રાયતાં મરચાં (Instant Raita Marcha Recipe In Gujarati)

Hiral @hir252704
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ના ઊભા બે ભાગ કરી બી કાઢી લેવા. હવે તેમાં હળદર,મીઠુ અને 1લીંબુ નો રસ નાખી 1કલાક માટે ઢાંકી ને મૂકી રાખો
- 2
1 કલાક પછી ચારણી માં મરચાં કાઢી લેવા હળદર મીઠા નું પાણી નિતારી લેવું
- 3
ત્યાર બાદ એક થાળી માં રાઈ ના કુરિયા,અને વરિયાળી ને અધકચરું ચન(ક્રશ)કરી ને કાઢો તેમાં હિંગ હળદર મીઠું ઉમેરો
- 4
બધું મિક્સ કરો અને વચ્ચે જગ્યા કરી તેલ ગરમ કરી ને રેડી દયો તરત ઢાંકી દયો જેથી કરી ને સુગંધ અંદર ઉતરી જાય
- 5
2 મિનિટ પછી ઢાકણ ખોલી મરચા ભેળવી દયો. સાથે 1 લીંબુ નો રસ ભેળવી કાચની બરણીમાં ભરી લેવું.
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
મારા ઘરે મરચા ઓછા ખવાય.. મને બહુ ભાવે અને શિયાળા માં વઢવાણના લીલી છમ મરચા જોઈ રાયતા મરચા બનાવવાનું મન થઈ ગયું.. Dr. Pushpa Dixit -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)
#GA4#week13શિયાળા માં બધાજ શાકભાજી ખુબજ સરસ મળે છે અને મરચાં જો તાજા અને મોળા મડી જાય તો એને આથી ને ખાવા ની મજા આવી જાય. આથેલા મરચાં મારા મમ્મી ખુબજ સરસ બનાવે છે અને મમ્મી ના કહેવા પ્રમાણે જો મરચાં સરસ આથેલા હોય તો જમવામાં જે બનાવ્યુ હોય એની સાથે મરચાં પીરસવા થી બનેલી ડિશ ની રોનક તે વધારે છે. મેં પણ આજે મરચાં આથિયા છે અને ખુબજ સરસ બન્યાં છે.રાયતા મરચાં ખુબજ ટેસ્ટી લાગે છે. Rinku Rathod -
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15599994
ટિપ્પણીઓ