દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

#CB1
Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ વાટકી દાળ બાફેલી
  2. ૧/૨ વાટકી મસાલા લોટ
  3. ૨ ચમચી મરચુ
  4. ૧ ચમચી ઘાણા જીરુ
  5. ૧/૨ ચમચી હીંગ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૨ લાલ મરચા
  8. ૩/૪ વાટકી શીગ
  9. ૧/૨ ચમચી રાઈ
  10. ૫ કોકમ
  11. ૪ ચમચી ગોળ
  12. તજ/ લવીગ
  13. તેલ
  14. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    તેલ ગરમ થાય એટલે તેમા રાઈ હીંગ હળદર તજ લવીગ નાંખી ને પાણી ઉમેરો.પાણી ઉકળે એટલે કોકમ ને ગોળ નાંખી ને મીઠો લીમડો ને દાળ ઉમેરી દો.

  2. 2

    હવે તેમા મસાલા લોટમાંથી રોટલી વણીને કાપીને ઉકળતા પાણી મા ઉમેરી દો.હવે બઘા સુકા મસાલા નાંખીને ઢોકળી ને થવા દો.

  3. 3

    ઢોકળી ઉપર તરે એટલે થોડી વાર મા ગેસ બંધ કરી દો. ને ગરમ ગરમ પીરસો. સરસ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes