રસમલાઇ ચોકલેટ બાર (Rasmalai Chocolate Bar Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામ વ્હાઇટ ચોકલેટ
  2. 2 ચમચી પીસ્તા ની કતરણ
  3. 2 ચમચીબદામ ની કતરણ
  4. 2 ચમચીકાજુ ની કતરણ
  5. 1 ચમચીસુકી ગુલાબ ની પાંખડી
  6. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  7. ચપટીપીળો કલર
  8. ચોકલેટ બાર મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલા ચોકલેટ ને ઓગાળી લો બાદ તેમાં ઇલાયચી અને કલર નાખી ને હલાવી લો.

  2. 2

    ત્યારબાદ મોલ્ડ લો તેમાં નીચે ડ્રાય ફ્રુટ નાખો અને બાદ ઉપર ચોકલેટ નાખો ત્યારબાદ ઉપર થી પાછું ડ્રાય ફ્રુટ, સુકી ગુલાબ ની પાંખડી નાખી ને સજાવો.

  3. 3

    ત્યારબાદ તેને ફ્રીઝ માં સેટ કરવા મુકો.

  4. 4

    તૈયાર છે રસમલાઇ ચોકલેટ બાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes