બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. 1 કપપૌંઆ
  2. 1બાફેલુ બટાકુ
  3. 1 ચમચી તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1/8 ચમચીહળદર
  7. 1/8 ચમચી રાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી મિક્સ લો.

  2. 2

    હવે પૌવા ને ધોઈ લો તેમાં બધા મસાલા અને બટાકાના ટુકડા એડ કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેમાં રાઈ જીરૂનો વઘાર કરો.

  4. 4

    અને પૌવા નું મિશ્રણ એડ કરી ૨થી ૩ મિનિટ માટે હલાવો.

  5. 5

    તૈયાર છે બટાકા પૌવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes