મગ ની દાળ ના ઢોકળા વીથ આચાર મસાલો (Moong Dal Dhokla With Aachar Masala Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામફોતરા વાળી મગ ની દાળ
  2. પલાળવા માટે પાણી
  3. આદુ મરચાં જરૂર પ્રમાણે
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. સંચળ સ્વાદ મુજબ
  6. ઇનો એક ચમચી 🥄
  7. 1 નાની ચમચીહીંગ
  8. 1 ચમચીહળદર
  9. આચાર મસાલો જરૂર પ્રમાણે ઉપર છાંટવા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા મગ ની ફોતરા વાળી દાળ પલાણો પછી ચાર કલાક પલાળો

  2. 2

    ત્યારબાદ પાણી કાઢી ને મિક્ષર મા નાખો પછી ક્રશ કરો તેમા અંદર આદુ નાખો તો સરસ સ્વાદ આવશે (જો તમે લસણ ખાતા હો તો એ પણ નાખી શકાય) એક ચમચા જેટલી દાળ રાખી મુકજો એટલે થોડી આખી આવે તો ખાવા મા મજા આવે

  3. 3

    ત્યારબાદ ઝીણા સમારેલા મરચા હીંગ હળદર મીઠું સંચળ ઇનો નાખી હલાવો પછી ઢોકળીયા ની પ્લેટ મા તેલ થી ગ્રીસ કરી ને મિક્ષરણ એ પ્લેટ મા નાખો પછી એના ઉપર આચાર મસાલો છાંટો અને ઢોકળીયા મા મુકો ૧૫ મિનિટ પછી જોવો તો તૈયાર હોય તો બહાર કાઢી ને ગરમ ગરમ સર્વ કરો શીંગતેલ સાથે ખાવા ની મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes