સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો સોજી
  2. 1 વાટકો દહીં
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 ચમચીખાવાના સોડા
  5. 1/2રાઇ
  6. લીલા મરચાં કટકી
  7. 1/4 ચમચીહીંગ
  8. મીઠો લીમડો
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક બાઉલમાં સોજી લો. પછી તેમાં દહીં અને મીઠું ઉમેરી મિક્સ કરીને બે કલાક સુધી ઢાંકીને રાખી દો.

  2. 2

    હવે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લો. પછી બેટર માં ખાવાના સોડા ઉમેરી હલાવી લો. પછી તેને ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી સ્ટીમ કરી લો.

  3. 3

    હવે એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,લીમડો અને હિંગ ઉમેરી ને વઘારને ઢોકળા પર રેડી દો તૈયાર છે સોજીના ઢોકળા.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes