રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ખમણી લ્યો.... હવે આ ખમણ માં લોટ બધા મસાલા ખાંડ મીઠું મોણ ઉમેરી બરોબર મિક્સ કરો અને લોટ બાંધો.....જરૂર પડે તો જ પાણી લેવું લગભગ તો દૂધી ના ખમણ પાણી છોડે એટલે પાણી ની જરૂર નહિ પડે
- 2
લોટ પરાઠા જેવો બાંધવો....હવે આ લોટ માંથી એક સરખા રોલ કરી ચારણી માં મૂકી વરાળે 20 થી 25 માટે બાફી લ્યો.... પછી ઠંડા પાડી તેના ગોળ પતિકા કરી લ્યો
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ નાખી તે તતડે એટલે મેથી દાણા અને તલ ઉમેરી મુઠીયા વઘારી દયો....જરૂર મુજબ આકરા કરી.. ગરમા ગરમ મુઠીયા ને સર્વ કરી સકાય
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#jainrecipe#CJM#myfirstrecipe#cookpadindia#cookpadgujarati Hema Masalia -
-
-
-
-
-
-
દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookoadindia#cookpadgijarati सोनल जयेश सुथार -
-
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650718
ટિપ્પણીઓ (15)