દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

#CB2
Week 2

દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB2
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. ૨ કપજુવારનો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. 1 ચમચીખાંડ અથવા સ્વાદાનુસાર
  7. મુઠી પડતું મોણ
  8. કાચી વરિયાળી
  9. 1 ચમચીદરેલા ધાણા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ માં મૌણ મુકી બધા મસાલા મિક્સ કરી લો ત્યારબાદ દુધી ધોઈ લોએને છોલીને છીણી લો.

  2. 2
  3. 3

    પછી તેમા કાચી વરિયાળી મિક્સ કરો અને દૂધીના છીણમાં થી પાણી છૂટે તેનાથી જ લોટ બનાવવાનો છે.

  4. 4

    ત્યારબાદ તેમાંથી મુઠીયા બનાવી તેલમાં ગોલ્ડન કલર ના તળી લો પછી ગરમાગરમ સર્વ કરો, આ મુઠીયા મુસાફરીમાં પણ સારા રહે છે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes