વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#CB2
દિવાળી નાં કામ માં અતી સુંદર થીમ આપી છે. આભાર કુકપેડ ટીમ
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2
દિવાળી નાં કામ માં અતી સુંદર થીમ આપી છે. આભાર કુકપેડ ટીમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ રાઈ નો વધાર કરી તેમાં ડુંગળી ને સાતળી લો. બિરસતો કરી તેવી પછી સિમલી મરચું નાખી દો
- 2
ત્યારબાદ રાધેલો ભાત ઉમેરી રૂટિન મસાલા ને ગરમ મસાલો કોથમીર મીઠું નાખી ભાત ને હલાવી લો. વધારેલા ભાત ને મે સુપ સાથે સૅવ કયાૅ છે આભાર.
Similar Recipes
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 Week-2વધારેલા ભાત રાઇતું સાથે પણ સરસ લાગે છે.લંચ ડિનર બંને માં લેવાય છે. બનાવવામાં પણ સહેલા છે. Dhara Jani -
લોટીયા મરચાં
#RB10 મારા સસરા ને અતી પ્રિય વાનગી બનાવીને મારી ઈ બુક મા આવશે તેનો આનંદ અનેરો છે આભાર કુકપેડ ટીમ HEMA OZA -
-
-
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
-
વધારેલો ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2 આ ભાત જટપટથી બની જાય છે. આ રેસિપી માં લેફ્ટ ઓવર રાઈસ નો અને મસાલા નો ઉપયોગ કરીને વધારેલો ભાત બનાવવા માં આવે છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ચીઝી વેજ. પુલાવ(Cheese Veg. Pulav Recipe In Gujarati)
લંચબોકસ માં પણ આપી શકાય. ડીનર માં પણ લઈ શકો. HEMA OZA -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
-
-
મકાઈ પનીર રોલ (Makai Paneer Roll Recipe In Gujarati)
#DFT દિવાળી નાં દિવસો માં એકદમ જલ્દી ગરમ નાસ્તો નવી વાનગી સર્વ કરવી હોય તો ખાસ રેસીપી જોજો. 😋 HEMA OZA -
-
-
-
-
નડા્ ચાટ (Nadda Chaat Recipe In Gujarati)
Nadda એક છતીસગઢ ની વાનગી બનાવવા નો મોકો મળ્યો ને ભૂંગળા કહેવાય. તે ખબર પડી. આભાર કુકપેડ ટીમ આવી સરસ થીમ આપી નવું શીખવા મળ્યું. HEMA OZA -
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15651327
ટિપ્પણીઓ (3)