ક્રિસ્પી ઢોસા (Crispy Dosa Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
અમારા ઘરમાં બધાને બહુ જ ફેવરેટ છે
ક્રિસ્પી ઢોસા (Crispy Dosa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બહુ જ ફેવરેટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચોખા દાળ મેથીના દાણા નાખી પાણીથી ધોઈ લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી આખી રાત માટે પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં બારીક પીસી લો ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક માટે આથો આવવા દો
- 2
ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નારિયેળનું પાણી અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો નાખી બરાબર મિક્સ કરી દો ત્યારબાદ નોન સ્ટિક પેન ગરમ મૂકી તેલ પાણીનું પોતું ફેરવીને ખીરુ પાથરી દો અને ઉપરથી બટર લગાવી દો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો
- 3
તો હવે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)
#childhoodખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️ Falguni Shah -
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
-
ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)
ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો Nirali Dudhat -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
-
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652295
ટિપ્પણીઓ (2)