વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028

વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૩ લોકો
  1. ૧ વાટકો ભાત
  2. બટેકુ
  3. ટમેટું
  4. કેપ્સિકમ
  5. ૧ નાની ચમચીમીઠું
  6. ૧ નાની ચમચીહળદર
  7. ૧ નાની ચમચીરાઈ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    પહેલા તો કુકર માં ઓઇલ નાખો પછી રાઈ નાખો પછી રાઈ તતડે એટલે બટેકા, કેપ્સિકમ ગાજર, ટમેટું,મીઠું, હળદર, નાખી હલાવી લો પછી કુકર નું ઢાંકણું બંધ કરી ૩ સિટી વગાડો

  2. 2

    બાઉલ માં સર્વ કરો અને કોથમીર ટામેટા અને ડુંગળી ની રીંગ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028
પર

Similar Recipes