દૂધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#CB2
#week2
મુઠિયા એ ઘંઉ ના લોટ માં દુઘી ,પાલક,લીલી ડુંગળી વગેરે ઉમેરી અલગ અલગ રીતે બનાવા માં આવે છે.જે સ્ટીમ કરી બનાવા માં આવે છે.ગુજરાતી ઓ ના ઘરે નાસ્તા કે લાઇટ ડિનરમાં બનાવા માં આવે છે.

દૂધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB2
#week2
મુઠિયા એ ઘંઉ ના લોટ માં દુઘી ,પાલક,લીલી ડુંગળી વગેરે ઉમેરી અલગ અલગ રીતે બનાવા માં આવે છે.જે સ્ટીમ કરી બનાવા માં આવે છે.ગુજરાતી ઓ ના ઘરે નાસ્તા કે લાઇટ ડિનરમાં બનાવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપખમણેલી દુઘી
  2. 3 વાટકીઘંઉ નોલોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીમરચુ પાઉડર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1-1/2 નાની ચમચીખાવાનોસોડા
  7. ખાટી છાશ લોટ બાંધવા
  8. વગાર માટે
  9. 2-3ચમચા તેલ
  10. 1 ચમચીરાઇ
  11. 1/2 ચમચીતલ
  12. 1 ચમચીખાંડ
  13. 4-5લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    કથરોટ માં ખમણેલી દૂધીલઇ તેમાં ઘંઉ નો લોટ ઉમેરો.હવે તેમાં હળદર,મરચુ,મીઠુ,સોડા ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં તેલ નું મોણ ઉમેરી ખાટી છાશ અને પાણી વડે લોટ બાંધી લો.

  3. 3

    હવે તેમાંથી મુઠિયા વાળી સ્ટીમર માં 15 મિનિટ સ્ટીમ કરી લો.હવે ચપ્પુ વડે ચેક કરી ગેસ બંધ કરી સાધારણ ઠંડા થવા દો.

  4. 4

    હવે તેના પીસ કટ કરી લો.હવે પેન માં કેલ મુકી રાઇ,તલ,મીઠા લીમડા નો વગાર કરી મુઠિયા ઉમેરી દો.

  5. 5

    હવે ઉપર થી ખાંડ ઉમેરી મિક્સ કરી 2 મિનિટ કુક કરી ગરમા ગરમ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes