ઓરેન્જ મોઇતો (Orange Mojito Recipe In Gujarati)

Manisha Baxi
Manisha Baxi @mamisha

ઓરેન્જ મોઇતો (Orange Mojito Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4નારંગી મોટા
  2. 5ફુદીના નાં પાન
  3. 1 ગ્લાસસાદી સોડા
  4. ખાંડ જરૂર પ્રમાણે
  5. 1/2લીંબુ નો રસ
  6. 5-6 બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    નારંગી ની છાલ કાઢી લો.

  2. 2

    જ્યુસર માં નારંગી અમે ફુદીના નાં પાન નાખી જ્યુસ કાઢી લેવો

  3. 3

    સર્વિંગ ગ્લાસ માં બરફ નાખો અને સાથે ખાંડ નો પાઉડર અને લીંબુ નો રસ ઉમેરો.

  4. 4

    હવે તેમાં ઉપર જ્યુર નાખો અને 1/2 ગ્લાસ ભરી બાકી નાં અડધા ગ્લાસ માં ઉપર થી સોડા ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Baxi
Manisha Baxi @mamisha
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes