રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને વોશ કરી 25 થિ 30 મિનિટ સુધી પેલાલો.
- 2
હવે એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ મુકો હવે તેમાં જીરું, લાલ સૂકું મરચું, લીમડા ના પાન, એડ કરી હલાવો. હવે તેમાં ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, જીરું પાઉડર, મરચું, હળદર એડ કરી હલાવવુ.
- 3
હવે તેમાં મીઠુ નાખવું, ટામેટા નાખી પાણી એડ કરવું હવે તેમાં ચોખા એડ કરી ગરમ મસાલો કોથમીર એડ કરી 1 વિશલ વગાડો.
- 4
આપડા વધારેલા ભાત સર્વ માટે તૈયાર છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
-
-
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 દિવાળી નાં કામ માં અતી સુંદર થીમ આપી છે. આભાર કુકપેડ ટીમ HEMA OZA -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 વઘારેલા ભાત એક એવી વાનગી છે કે જે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે છે ..અનેક વિધ પદ્ધતિ એ બનતી આ વાનગી મે અનેક વિધ ટ્વીસ્ટ મૂકી શકાય છે..આજે આ ભાત મસાલા ભાત ની રીતે બનાવેલા છે...જે મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાની એક છે. Nidhi Vyas -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai -
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 મારા માટે ભાત ખૂબ જ ફેવરેટ છે. તો વઘારેલા ભાત તો સૌ ના ફેવરેટ હશે.. તમે વેજી. નાખીને બનાવી શકો છો. અથવા તમને ભાવતા હોઈ તેવા કોઈ પણ તેવા ટેસ્ટ માં બનાવી શકો છો. Krishna Kholiya
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664960
ટિપ્પણીઓ (8)