વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616

વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2

વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 લોકો
  1. 250 ગ્રામચોખા
  2. સમારેલા ગાજર
  3. સમારેલા બટાકા
  4. સમારેલા કેપ્સીકમ
  5. વઘાર માટે
  6. 1 ચમચીતેલ
  7. રાઈ
  8. હિંગ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 2.5 કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં એક ચમચી તેલ લો તેમાં રાઈ તેમજ હિંગ ઉમેરો

  2. 2

    બટાકા ગાજર કેપ્સીકમ ઉમેરી પાણી ઉમેરો બે મિનીટ ઉકળવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં પાંચથી દસ મિનિટ પલાળેલા ચોખા ઉમેરો

  4. 4

    આ મિશ્રણને ઢાંકી ને થવા દો

  5. 5

    તો તૈયાર છે વઘારેલા ભાત આચાર મસાલા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616
પર

Similar Recipes