મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)

#DFT
#Post1
#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#Methi_Chakri
#VandanasFoodClub
દિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે.
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)
#DFT
#Post1
#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#Methi_Chakri
#VandanasFoodClub
દિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો તેમાં બંન્ને લોટ ચાળી લો. હવે તેમાં ઘી, મલાઈ તથા બધા મસાલા ઉમેરી લો અને મિકક્ષ કરો. મેથીની ભાજી પણ ઉમેરી ને મિકક્ષ કરી લો.
- 2
હવે લોટ માં ધીરે ધીરે કરીને ગરમ પાણી એડ કરતા જાવ અને સુંવાળો લોટ બાંધી ને રેડી કરો. 5 મિનિટ રેસ્ટ આપો
- 3
હવે ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી લોટ ભરી ને એક પ્લેટ માં ગોળ ગોળ શેપમાં ચકરી બનાવી લો બીજી બાજુ તેલ પણ ગરમ કરવા રાખો. તેલ મિડયમ ગરમ થાય એટલે ચકરી ની ધીરે થી એડ કરો એક સાઈડ બરાબર તડાય પછી જ બીજી બાજુ પલટો નહીંતર તુટી જશે. થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.
- 4
તો તૈયાર છે સરસ મેથી ચકરી દિવાળી માં તમે પણ તમારા ગેસ્ટ માટે બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
મેથી ની ભાજી ની ચકરી (Fenugreek Chakri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં આપણે ચકરી તો બનાવતા જ હોઈએ છીએ પણ શું તમે આ મેથી ની ભાજી ની ચકરી ટ્રાય કરી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપણા ગ્રુપ ના એક મેમ્બર પાસેથી જ શીખી છું સોનલ સુવા પાસે. અને ખૂબ જ સરસ બની બધા ને બહુ ભાવી આ ચકરી. Sachi Sanket Naik -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
ચકરી (Chakri Recipe In Gujarati)
#DFT : ચકરીદિવાળી ઉપર બધાં ના ઘરમાં ચકરી બનતી જ હોય છે , કોઈ ઘઉં ના લોટ ની કોઈ ચોખા અને કોઈ મેંદા ના લોટ ની . ચકરી નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ત્રિરંગી ચકરી (Trirangi Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩બાળકો ને ભાવતી ક્રિસ્પી ચકરી Bhavna C. Desai -
ઘઉં ચોખા ની ચકરી (Ghaunv chokha ni chakri recipe in Gujarati)
ઘઉં ચોખાની ચકરી બનાવવા માટે બંને લોટને ભેગા કરીને થોડા મસાલા નાખીને લોટ બાંધીને ચકરી બનાવવામાં આવે છે. આ લોટને સ્ટીમ કરવાની કે બાફવાની જરૂર પડતી નથી. ઝડપથી બની જતી આ રેસિપીથી ખુબ જ સરસ ચકરી બને છે અને ચા કે કૉફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. બાળકોને પણ આ પ્રકાર ની ચકરી ખૂબ જ પસંદ પડે છે. મારા બાળકો બહારની ચકરી ખાતા જ નથી, એમને આજ ચકરી ખૂબ જ ભાવે છે.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
સવાર પડે એટલે દરેકને એવું થાય કે ચા કોફી સાથે નાસ્તામાં શું બનાવું તો આ ચોખા ની ચકરી બનાવી હોય તો નાસ્તામાં ચાલી જાય ને આ ચકરી એકદમ સોફ્ટ ને ક્રિસ્પીથાય છે ને ફરતા-ફરતા ખાવાનું મન થાય છે તેથી આ ચોખાની ચકરી નીરેસીપી તમારા સુધી પહોંચે Jayshree Doshi -
-
-
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
ક્રિસ્પી બટર ચકરી (Crispy Butter chakri recipe in Gujarati)
#સાતમ ચકરી એ આપણો ટ્રેડિશનલ નાસ્તો છે જે બધાના ઘરમાં સાતમ _ આઠમ અને દિવાળી તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. ચકરી બનાવી ખૂબ જ સહેલી છે પણ જો તેના માપ ફેરફાર થાય તો સરસ નથી બનતી પણ આ રીતે બનાવવામાં આવે તો ચકરી ખુબ જ સરસ બને છે. Bansi Kotecha -
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
-
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
ચોખા ના લોટ ની ચકરી (Chakri recipe in Gujarati)
#myebook_post_24#superchef2#post3#Floursસેવ અને ચકરી બધા નું ફેવરિટ જ હોય છે ધર માં હોય બધી વસ્તુઓ થી બને અને ઝડપ થી બની જાય એવું મારી દિકરી ને તો બહુ ગમે છે તમને ભાવે છે કે નહીં? Sheetal Chovatiya -
પાલક-બટર ચકરી (Spinach Butter Chakri Recipe In Gujarati)
#DTRદિવાળી નાં નાસ્તા માં ચકરી જરૂર થી બને. ઘણી વાર ચોખાનાં લોટ ની અને ઘંઉનાં લોટ ની ચકરી બનાવી. આજે કંઈક જુદી ચકરી ટ્રાય કરવા ની ઈચ્છા થઈ તો પાલક અને બટરનો ઉપયાગ કરી કુરકુરી અને ટેસ્ટી ચકરી બનાવી છે. Dr. Pushpa Dixit -
આલૂ ચકરી (Aloo Chakri Recipe In Gujarati)
ચકરી વગર દિવાળી અધુરી છે.આમ તો બહુ બધી રીતે ચકરી બને છે પણ મારા ઘરે મેંદો અને બટાકા થી બનાવ્યા છે.મેંદો અને બટાકા થી ચકરી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે#કૂકબુક#આલુચકરી#પોસ્ટ૧ Chandni Kevin Bhavsar -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda -
પાણીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe in Gujarati)
#CB4 મિત્રો સાદી ચકરી તો તમે બધા ખાતા જ હશો પણ આજે હુ કાંઈક નવીન ફ્લેવર વાળી લઈ ને આવી છુ તમે પણ જૃરર થી ટ્રાય કરજો ...તો ચાલો Hemali Rindani
More Recipes
ટિપ્પણીઓ (11)