ફુલવડી (Fulvadi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB3
#week3
છપ્પનભોગ ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણાનો કકરો લોટ
  2. 50 ગ્રામરવો
  3. 50 ગ્રામબેસન
  4. 1 કપખાટું દહીં
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનતલ
  9. 1/2 ટી સ્પૂનવરીયાળી
  10. 1 ટેબલ સ્પૂનખાંડ
  11. 1/2 ટી સ્પૂનબેકીંગ સોડા
  12. 2 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  13. મીઠું સ્વાદ મુજબ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ચણાનો લોટ, બેસન,તેલ, રવો, મરી પાઉડર, લાલ મરચાનો પાવડર, હળદર, ખાંડ, મીઠું, તલ, વરીયાળી, ઉમેરી બરોબર મિક્સ કરી લેવું અને પછી દહીં થી કઠણ લોટ બાંધવો. અને 30 મિનિટ માટે ઢાંકી ને મુકી રાખો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.લોટ ઉપર સોડા ઉમેરી ઉપર 2 ચમચી જેટલું તેલ મૂકી મિક્સ કરી લોટ ને મસળી લેવો.

  3. 3

    હવે ફુલવડી ના ઝારા થી ગરમ તેલ માં ફુલવડી પાડી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes