ક્રેનબેરી મલાઈ લડ્ડુ

#DFT
#cranberry
#laddoo
#લડ્ડુ
#mithai
#cookpadindia
#cookpadgujarati
મલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે.
ક્રેનબેરી મલાઈ લડ્ડુ
#DFT
#cranberry
#laddoo
#લડ્ડુ
#mithai
#cookpadindia
#cookpadgujarati
મલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ક્રેનબેરીને બારીક ચોપ કરી લો. હવે પનીર ના ટુકડા કરી ને ચોપર માં પલ્સ મોડ માં ક્રમ્બલ કરી લો.
- 2
હવે એક પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. હવે તેમાં દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો. એક ઉભરો આવ્યા પછી તેમાં ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. (નોંધ: લડ્ડુ બનાવવાની આખી પ્રક્રિયા દરમિયાન ગેસને સ્લૉ-મીડીયમ આંચ પર રાખો.)
- 3
ત્યારબાદ મિલ્ક પાવડર ઉમેરો અને ગઠ્ઠા પડે નહિ એ રીતે બરાબર મિક્સ કરી ને હલાવો. સતત હલાવતા રહો નહીંતર મિશ્રણ પેન ના બેઝ પર ચોંટી જશે. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય અને તેનો રંગ ઘાટો થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 4
હવે તેમાં ચોપ કરેલી ક્રેનબેરી ઉમેરો અને મિક્સ કરો. જ્યાં સુધી મિશ્રણ પેન નું બેઝ ન છોડે ત્યાં સુધી હલાવતા રહો. હવે ક્રમ્બલ કરેલું પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરો. જ્યાં સુધી પનીર નું પાણી બળી ન જાય અને મિશ્રણ પેન નું બેઝ છોડે ત્યાં સુધી કૂક કરો.
- 5
હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી મિશ્રણને કૂક કરો. હવે ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.
- 6
મિશ્રણ ઠંડુ થાય એટલે હથેળીઓ પર થોડું ઘી લગાવો અને મિશ્રણમાંથી લડ્ડુ વાળો. હવે લડ્ડુ ઉપર મિલ્ક પાવડર નું કોટિંગ કરવા માટે એક વાડકી માં મિલ્ક પાવડર લઇ તેમાં લડ્ડુ ને રોલ કરો. ત્યારબાદ તેની ઉપર ક્રેનબેરીથી ગાર્નિશ કરો. આ રીતે બધાં લડ્ડુ તૈયાર કરો.
- 7
મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા સોફ્ટ અને સ્વાદિષ્ટ ક્રેનબેરી મલાઈ લાડુ તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
મલાઈ કોફતા
#પંજાબી પંજાબી ફૂડ માં મારી મનગમતી સબ્જી છે મલાઈ કોફતા. મોં માં મૂકતાં જ ઓગળી જાય એવી આ રેસીપી છે. Bijal Thaker -
કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
#DTR આ વાનગી તહેવારો માં તેમજ ઉપવાસમાં બનાવવામાં આવે છે... ઇન્સ્ટન્ટ બની જાય છે અને મહેમાનો ને સર્વ કરવાથી બધા ખૂબ ખુશ થઈ જાય છે...પ્રસાદ અર્પણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
મલાઈ કોકોનટ લડ્ડુ
#મીઠાઈ#આ લડ્ડુ બનાવવા માટે ઘી નો ઉપયોગ નથી કર્યો.મલાઈ ,કોપરુ,મિલ્કમેડ અને પૂરણમાં કાજુ અને ગુલકંદનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
મેથી મટર મલાઈ જૈન
#જૈનમેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
કેન બેરી મલાઈ લાડુ (Cranberry Malai Laddu Recipe In Gujarati)
કેનબેરીની ખટાસ અને મલાઈ ની મીઠાશ લાડુને ખૂબ જ ટેસ્ટી બનાવે છે પહેલી વાર પ્રયત્ન કર્યો અને સરસ બન્યા છે મોઢામાં મુક્તા જ ઓગળી જાય છે. સારું લાગે છે જ્યારે કંઈક નવું બનાવવાનો પ્રયત્ન કરીએ અને સફળ થયે.😊#August#GC Chandni Kevin Bhavsar -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
પનીર મખાના બરફી (Paneer Lotus nuts Barfi Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસીપીજન્માષ્ટમી સ્પેશિયલ આ વાનગી એક ફરાળી મીઠાઈ છે જે દૂધ, મલાઈ, પનીર , મખાના, ડ્રાયફ્રુટ જેવા રીચ ઘટકો થી બને છે...કૃષ્ણ કનૈયા ને ભોગ અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે..બાળકો થી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે અને ફટાફટ બની જાય છે . Sudha Banjara Vasani -
ડેટસ કોકોનટ લડ્ડુ
આ લડ્ડુ જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે. મહેમાન અચાનક આવી જાય ત્યારે આ લડ્ડુ જલ્દી બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
વેજ. ઝીંગી પાર્સલ
#AsahiKaseiIndiaઝીંગી પરસલને સ્ટાર્ટર તરીકે અથવા પાર્ટીમાં સર્વ કરી શકાય છે. તે સ્વાદમાં કંઈક અંશે બેબી પીઝા જેવા લાગે છે. ઝીંગી પાર્સલમાં મુખ્યત્વે વિવિધ શાકભાજી, સિઝનિંગ, પનીર તેમજ ચીઝ ઉમેરવામાં આવે છે, જેથી તે બાળકોને ખૂબ જ પસંદ પડે છે.ઝીંગી પાર્સલ એક બેકિંગ રેસિપી હોય, તેને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે. Kashmira Bhuva -
બેંગાલી સેમાઈ મિષ્ટી દોઈ ચીઝ કેક (Bengali Semai Mishti Doi Cheesecake recipe in Gujarati)
#ઈસ્ટમિષ્તી દોઈ એક ટ્રેડીશનલ બેંગાલી સ્વીટ છે જે ઈસ્ટ ઇન્ડિયા માં બધી સ્વીટ કરતા વધારે રાજ કરે છે. અને ખાલી મિષ્તી દોઈ એકલું તો ખૂબ સાંભળ્યું પણ મિષ્તી દોઈ ને એક કેક નું રૂપ આપી ને વરમિસિલ્લી સેવ સાથે એક અલગ ફયુઝન બનાવ્યું અને ખરેખર મેહનત સફળ રહી. પરિવાર ને પણ એક અલગ સ્વાદાનંદ મળ્યો. જરૂર થી બનાવજો. Chandni Modi -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
મગસ લાડુ (Magas Laddu recipe in Gujarati)
#CB4#week4#CDY#cookpadgujarati#cookpadindia મગસ ના લાડુ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. ગુજરાતી લોકોના ઘરમાં આ મીઠાઈ ખૂબ પ્રિય અને પ્રચલિત છે. દિવાળી જેવા તહેવારોમાં તો આ મીઠાઈ ખાસ બનાવવામાં આવે છે. તહેવારો, જમણવાર ઉપરાંત ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ મગસના લાડુ નો ઉપયોગ કરવામાં આવે છે. મગસ ના લાડુ બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આ મીઠાઈ ને થોડી હેલ્ધી મીઠાઈ તરીકે પણ ગણી શકાય. બેસનમાં દૂધ ઘી નો ધાબો દઈ લોટને ઘીમાં શેકવામાં આવે છે અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ મગસના લાડુ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ અને બધાને ખૂબ ભાવી જાય તેવા મગસના લાડુ કઇ રીતે બને છે. Asmita Rupani -
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit -
મલાઈ હલવા કપ્સ
#દૂઘમલાઈ હલવા.. દૂધમાંથી બનાવેલી સ્વાદિષ્ટ ભારતીય મિઠાઈ જે ક્રીમ (મલાઈ) નું શુઘ્ધ સ્વાદમાં મધુર છે. Jasmin Motta _ #BeingMotta -
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
મલાઈ પેંડા
#મીઠાઈ#indiaપેંડા એ ભારત ની સૌથી પ્રચલિત મીઠાઈ છે, જેનું મુખ્ય ઘટક દૂધ છે. જો કે જુદા જુદા પ્રાંત અને રાજ્ય માં જુદી જુદી વિધિ થી અને સ્વાદ ના પેંડા બને છે. Deepa Rupani -
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
ઉંબાડીયુ.(umbadiyu) અને ગ્નીન લસણની ચટણી. #જોડી
#જોડીઆ ઉંબાડીયુ.(umbadiyu) હંમેશા લસણ ની ચટણી સાથેજ સર્વ કરવામાં આવે છે. તે ને એમજ ખાવાથી એનો ટેસ્ટ મજા નથી આવતી. તેમ જ તેના પર થોડૂ લીંબુ નો રસ પણ નાખવો.આ એક ખુબ જ ગુજરાતની પોપ્યુલર/પ્રખ્યાત ડીશ છે. જે નવસારી-વલસાડ હાઇવે પર ઓથેન્ટીક રીતે સર્વ થાય છે.આ એક સિઝનલ ડિશ છે જે ફક્ત શિયાળા માં જ સર્વ કરવામાં આવે છે. ઝીરો ઓઈલ રેસીપી જે ઓથેન્ટીકલી માટલા માં બનાવવા માં આવે છે.અહીં મે આજ ઓથેન્ટીક રેસીપી ને નોન-ઓથેન્ટીક રીત થી બનાવ્યુ છે. જે ખુબ સરળ રીતે બનાવ્યુ છે મે અહીં માટલામાં નથી બનાવ્યુ પણ ટેસ્ટ ઓથેન્ટીક લાગશે. Doshi Khushboo -
આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ#લોટપ્રસ્તુત છે એક Heads turning dish એટલે કે સિઝલર!!! અહીં પ્રસ્તુત સિઝલર એક ડેઝર્ટ છે જેમાં આઈસ ક્રીમ અને બ્રોઉની બંને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. આઈસ ક્રીમ માં GMC, CMC પાઉડર નો ઉપયોગ નથી કર્યો જેને કારણે બજાર ના આઈસ ક્રીમ કરતાં સોફ્ટનેસ થોડી ઓછી હોઈ છે પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજ કાલ લોકો બહુ હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી આ ડીશ મેં પ્રસ્તુત કરી છે. સિઝલિંગ અવાજ ના કારણે તે એક આકર્ષણ નું કેન્દ્ર છે. બાળકો ને ચોકલેટ અને આઈસ ક્રીમ તો ખુબ જ ભાવતું હોઈ છે અને ઉપર થી જો સિઝલિંગ ઈફેક્ટ જોવા મળે તો સૌ ઘેલાં થઇ જાય અને આનંદમય થઇ ને ખાય. Vaibhavi Boghawala -
રાઈસ લડ્ડુ(Rice ladoo)
#ભાત આ લડ્ડુ ચોખાના લોટમાંથી બનાવ્યા છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ લડ્ડુ ધરની તાજી મલાઈ, ઘી , કોપરાની છીણ અને ડ્રાય ફ્રુટ્સ જેવી ઘરમાં રહેલ સામગ્રીમાંથી બનાવ્યા છે. Harsha Israni -
મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસમેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે. Vaibhavi Boghawala -
તંદુરી પનીર મસાલા
#india આ એક ખૂબ જ સરળ રેસિપી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને થોડી ડ્રાય સબ્જી પણ છે અને તંદુરી મસાલા માં વેજિટેબલ મેરીનેટ કરેલા હોવાથી ખૂબ જ સરળ લાગશે એક વાર જરૂર બનાવજો મેહુલ પ્રજાપતી કાનુડો -
મોતીચુર લડ્ડુ
#મીઠાઈ#આ લડ્ડુ બેસનમાંથી બનાવેલા છે અને આમાં રવો પણ ઉમેર્યો છે. આ લડ્ડુ ગણેશજીને વધારે પ્રિય છે. Harsha Israni -
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ (37)