મેથી મટર મલાઈ જૈન

#જૈન
મેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે .
મેથી મટર મલાઈ જૈન
#જૈન
મેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને બોયલ કરીને તેની મિક્સર માં પેસ્ટ બનાવી લેવી અને અલગ બોલ માં કાઢી લેવી.
- 2
ત્યાર બાદ મેથી ને ધોઈ ને તેને અંદર મેથી અને ગ્રીન પીસ ને ૫ મિનિટ માટે માઇક્રો વેવ માં બોયલ કરી લેવું અને અલગ કાઢી લેવું
- 3
ત્યાર બાદ એક પેન માં બટર લઈ ને તેમાં ગ્રીન ચીલી નાખીને સોતે કરવું.
- 4
ત્યાર બાદ તેમાં ગ્રીન પીસ અને મેથી નાખીને ૨ મિનિટ માટે ફરી સોંતે કરવું.
- 5
ત્યાર બાદ તેમાં મિલ્ક નાખવું. અને મિક્સ કરવું ત્યાર બાદ તેમાં કાજુ ની રેડી કરેલી પેસ્ટ નાખવી અને ૫ મિનિટ માટે પકવી. અને તેને સતત હલાવતા રેહવિ જેથી નીચે ચોંટી ન જાય.
- 6
ત્યાર બાદ તેમાં મીઠું અને ઈલાયચી નાખવો અને ત્યાર બાદ તેમાં માવો પણ નાખવો અને મિક્સ કરી બરાબર હલાવવું. અને ત્યાર માં થોડું તેમાં બટર નાખી ને હલાવવું.
- 7
ત્યાર બાદ તેમાં ફ્રેશ ક્રીમ અને સુગર નાખીને હલાવવું.
- 8
હવે રેડી છે કાજુ થી બનેલ મેથી મટર મલાઈ તો હવે તેને એક સર્વ બોલ મા કાઢી તેને ક્રીમ અને ટોમેટો સ્લાઈસ થી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર જૈન
#જૈનઆ એક બિસ્કિટ ચાટ છે જે જૈન છે અને એકદમ અલગ જ રીતે ટ્વિસે આપીને બનાવ્યું છે કારણ કે તેમાં વેજિટેબલ પણ છે. મિલ્ક પણ છે અને સાથે સાથે ચીજ અને સોસ નો યુઝ કરીને આ બનાવમાં આવ્યું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ મળી રેહસે અને બિસ્કિટ પર સ્પ્રેડ કરીને બનાવ્યું છે જેથી બિસ્કિટ નો પણ સોલ્ટી ફલેવર મળી રેહસે. જેથી ખૂબ જ સરળ રીતે પણ બની શકે છે અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે મેહુલ પ્રજાપતી કાનુડો -
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
#india#જૈન આ એક સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે છે કારણ કે બહાર બટાકા નો ઉપયોગ કરીને બનાવતા હોઈ છે પણ આ કબાબ એ જૈન હરા ભરા કબાબ છે જે બટાકા વગર બનાવશું અને પાલક ને ચોપ કરેલી j નાખશું જેથી ટેસ્ટ માં ખૂબ સરસ લાગશે કોઈ વાર લોકો પાલક પેસ્ટ નાખી બનાવે છે તો એકદમ ગ્રીન દેખાશે પણ એનાથી ટેસ્ટ બરાબર ની મળે ટેસ્ટ જાળવવા માટે પાલક ચોપ કરેલી જ નાખશું મેહુલ પ્રજાપતી કાનુડો -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
સ્પ્રાઉટ્સ એન્ડ ચિક પી ક્રોસટીન
#ટીટાઈમઆ એક ખૂબ જ હેલ્ધી બ્રેક ફાસ્ટ છે અને બનવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે . કારણ કે અમાં મગ , લીલી ડુંગળી , ચના , બ્લેક પેપર નો ઉપયોગ કરીને બનાવ્યું હે જેથી ખૂબ જ હેલ્ધી છે. અને બનવામાં પણ ખૂબ જ સરળ છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેથી મટર મલાઈ(Methi mutter Malai recipe in Gujarati)
#cookpad#weekend મેથી મટર મલાઈ એ શિયાળા માં બનતી સબ્જી છે અને આ સબ્જી સ્વાદ માં પણ બોવ સારી લાગે છે સાથે સાથે હેલ્થી પણ છે અને ને આ સબ્જી ઘી માં જ બનાવી છે જેથી તે ટેસ્ટ માં પણ સારી લાગે છે. મે આ વખતે આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવી છે જે ખૂબ સ્વાદિષ્ટ બની તો હું અહી તેની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
પંજાબી સ્ટાઇલ મેથી મટર મલાઇ
#ડિનરમેથી મટર મલાઇ પંજાબી ગ્રેવી સાથે સરસ લાગે છે એક વાર જરુર બનાવશો. Hiral Pandya Shukla -
કુકર બિરયાની
#કૂકર કુકર માં બનેલી બિરયાની ખૂબ સરસ લાગે છે અને ફ્લેવર્સ પણ એની ખૂબ જ સારી આવશે આવે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવમાં પણ એકદમ ઇઝી છે . અને વેજિટેબલ થી પણ ભરપૂર બિરયાની છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
-
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
હોમમેડ વેજિટેબલ પિત્ઝા
#મૈંદાએમ તો બધા ને પિત્ઝા ભાવતા જ હોઈ છે પણ ઘરે બનાવેલા પિત્ઝા કેટલી વાર લોકો ને નથી પણ ભાવતા તો અને હું હોમ મેડ પિત્ઝા બેસ બનાવીને પિત્ઝા બનાવ્યો છે જે એકદમ બહાર જેમ j લાગશે અને બહુ ટેસ્ટી અને સારો પણ લાગશે મેહુલ પ્રજાપતી કાનુડો -
ક્રેનબેરી મલાઈ લડ્ડુ
#DFT#cranberry#laddoo#લડ્ડુ#mithai#cookpadindia#cookpadgujaratiમલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય Lopa Acharya -
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
સોરકયા સર્વપીંડી (Sorakaya Sarvapindi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોરકયા સર્વપીંડી આ તેલંગાણા ની પરંપરાગત નાસ્તાની વાનગી છે જે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે . તે ગરમ તથા ઠંડી પણ ખવાય છે . સર્વપીંડી દહીં દેશી ઘી અને લસણ ની ચટણી સાથે સરસ લાગે છે Ketki Dave -
-
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena
More Recipes
ટિપ્પણીઓ