નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#CB3
#DFT

પહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.
મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે.

નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)

#CB3
#DFT

પહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.
મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
૮ થી૧૦ નંગ
  1. 11/2 કપઘઉંનો લોટ
  2. 1 ચમચીરવો
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1/2 કપઘી
  5. 1/2 કપદૂધ
  6. ૧/૪ ચમચીએલચી પાવડર
  7. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  8. નાન ખટાઇ ઉપર મૂકવા માટે બદામ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘી ખાંડ મિક્સ કરી બરાબર ફેટી લો.

  2. 2

    હવે તેમાં ઉપર જણાવેલી બધી સામગ્રી એડ કરી લોટ બાંધી લો. જરૂર લાગે દૂધ એડ કરો.હવે તેના નાના ગોળ ગોળા વાળી બદામ લગાવી ગાર્નિશ કરો.

  3. 3

    હવે પહેલેથી preheat કરેલા ઓવનમાં 15 મિનિટ માટે બેક કરો. 15 મિનિટ પછી તેને વાયર રેક પર લઈ લો. ઠંડી થવા દો.

  4. 4

    તૈયાર છે ઘઉંના લોટની નાન ખટાઇ ઼઼...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes