દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5 સર્વિંગ્સ
  1. 1મોટી દૂધી
  2. 1 મોટો ચમચોઘી
  3. 1/2લીટર દૂધ
  4. 1 કપડ્રાયફ્રૂટ
  5. ઇલાયચી સ્વાદ મુજબ
  6. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોયા માં ઘી થોડું ગરમ કરી એમાં ખમળેલી દૂધી એડ કરી લો.

  2. 2

    ત્યારબાદ એને સાતળી લો. પછી એમાં દૂધ એડ કરી હલાવો એને થોડી વાર રહેવા દો ત્યાર બાદ ખાંડ એડ કરી ને ઇલાયચી ડ્રાય ફૂટ નાખો.

  3. 3

    થોડી વાર હલાવી રહેવો દો એને હવે સર્વ કરો તો રેડી છે😋 હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes