ઘટકો

  1. 1 કપચણાનો જાડો લોટ
  2. 1 કપઘી
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1 સ્પૂનએલાઈચી પાઉડર
  5. 1 સ્પૂનબદામ કાજુ ની કતરણ
  6. 1 સ્પૂનચારોડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરો. આ લોટ ને સ્લો ફલેમ પર શેકાવા દો. લોટ ગુલાબી રંગ આવે ત્યાં સુધી શેકી લો લગભગ 20 મિનિટ થશે.

  2. 2

    ગેસ બંધ કરી 1 સ્પૂન એલાઈચી પાઉડર એડ કરી હલાવી લો. ઠંડુ  પડે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને હલાવી લો. એક ગ્રીસ કરેલ ટ્રે માં કાઢી લો. ઉપર બદામ કાજુ ની કતરણ ચારોડી થી ગાનિૅશ કરો.

  3. 3

    ઠંડો પડે એટલે પીસ પાડી સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes