શેર કરો

ઘટકો

૧ ૧/૨ કલાક
૨/૩ લોકો
  1. ૧ વાટકીચણાનો લોટ જાડો
  2. ૧ વાટકીઘી
  3. ૨ ચમચીદુધ
  4. ૧ (૧/૨ વાટકી)બુરુ

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    પહેલા ધી નાંખી ને લોટ ને ઘીમી આચે શેકો થોડો લાલ થાય પછી ગેસ બંધ કરી ને ધીમે ઘીમે ૧/૨ ૧/૨ ચમચી દુઘ નાંખતા રહેવૂ પાછો લોટ મા ઉભરો આવે એટલે હલાવતા રહેવુ

  2. 2

    લોટ ઠરે પછી તેમા બુરુ નાખવુ લોટને હલાવતા રહેવુ લોટ ઠરે પછી એક થાળી મા પાથરવુ કાંતો લાડુડી વાળવી મગસ તૈયાર ઉપર ડેકોરેશન માટે પીસતા બદામ નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes