રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને દુધ નો ધાબો આપો સાઈડ માં ૫-૭ મિનીટ રાખી મૂકો
- 2
પછી બંને હાથે ચોળી ને ચારણી થી ચાળી ને ઘી માં સેકવા મૂકો
- 3
ઘી માં બદામી રંગ નો સેકાય પછી તેમાં ખાંડ નો ભૂકો નાખી એક સરખું હલાવી તેમાં ઇલાયચી નો ભૂકો નાખી હલાવો
- 4
થોડું ઠરે એટલે લાડુ વાળી લો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#DTR#દિવાળી ટ્રિટસ્#મગસ ની રેસીપી (સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી)#સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી#ચણા ના લોટ ની રેસીપી#મિઠાઈ રેસીપી#ટ્રેડીશનલ રેસીપી#ગુજરાતી દિપાવલી રેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Week4#CDYછપ્પન ભોગ રેસિપી મગસ એ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે .દિવાળી માં આ મીઠાઈ ખાસ બનાવવા માં આવે છે , આ ઉપરાંત જમણવાર અને ભગવાન ને પ્રસાદ માં પણ ધરાવવામાં આવે છે .આ મીઠાઈ ઘર માં હોય તેવી સામગ્રી અને ખુબ ઓછી સામગ્રી થી બને છે .મારા બાબા ને ખુબ ભાવે છે .હું નાની હતી ત્યારે મને પણ મગસ ખુબ ગમતો હતો . Rekha Ramchandani -
-
-
-
-
-
મગસ ગોટી (Magas Goti Recipe In Gujarati)
#CB4#week4#cookpadgujrati#cookpadindiaઆજે કાન્હા જી ની પસંદ ની મગસ ની ગોટી ભોગ(પ્રસાદ) માટે બનાવી છે hetal shah -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15695096
ટિપ્પણીઓ