માર્બલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#CDY
ચોકલેટ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે હું નાની હતી ત્યારે મને પણ ખૂબ જ પ્રિય હતી અને અત્યારે મારા બાળકને પણ ખૂબ જ ભાવે છે.
ચોકલેટ બજારમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે બજાર જેવી ચોકલેટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જે ક્વોલીટી યુક્ત અને સસ્તી પણ પડે છે એટલે મે આજે ચોકલેટની રેસીપી મૂકી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપડાર્ક ચોકલેટ
  2. ૧/૨ કપવ્હાઈટ ચોકલેટ
  3. કોઈપણ આકારનું મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ડાર્ક ચોકલેટ અને બીજા બાઉલમાં વ્હાઈટ ચોકલેટ ના કટકા નાખી ડબલ બોઈલર થી બંને ચોકલેટને અલગ-અલગ ઓગાળો.

  2. 2

    હવે એક ચમચી લો. અડધામા ડાર્ક ચોકલેટ અને અડધા માં વ્હાઈટ ચોકલેટ ભરો.

  3. 3

    હવે તે મોલ્ડમા નાખો.

  4. 4

    હવે ફ્રીઝરમાં બે-ત્રણ મિનિટ માટે સેટ કરવા મુકો. પછી કાઢી ચોકલેટની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes