દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૫ થી ૧૦ મીનીટ
3 વ્યક્તી
  1. ૨૫૦ ગ્રામ દહીં
  2. ૧/૨ ચમચીલસણ ની ચટણી
  3. ૧/૨ નાની ચમચીધાણજીરૂ
  4. ચપટીહીંગ
  5. ચપટીહળદર
  6. ૨ ચમચીતેલ
  7. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૫ થી ૧૦ મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં ધાણાજીરૂ, હળદર, લસણ ની ચટણી, હિંગ નાખી હલાવો

  2. 2

    તાપ સાવ ધીમો રાખવો લસણ ની ચટણી સતળાય જાય એટલે મીઠું નાખી હલાવી લો હવે તેમાં દહીં નાખી હલાવી લો અને ગેસ બંધ કરી દો ઉપર લીલાં ધાણા નાખી હલાવી લો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ દહીં તીખારી તે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes