મિક્સ ફ્રૂટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#makeitfruity
#CDY
આ રેસીપી મે પોસ્ટ કરી છે તેમાં 2 વ્યક્તિ માટે બનાવી છે .પણ રેસીપી માં જે માપ છે તેમાં પ્લપ ફ્રીઝર માં સ્ટોર કર્યો છે આ પલ્પ ને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

મિક્સ ફ્રૂટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)

#makeitfruity
#CDY
આ રેસીપી મે પોસ્ટ કરી છે તેમાં 2 વ્યક્તિ માટે બનાવી છે .પણ રેસીપી માં જે માપ છે તેમાં પ્લપ ફ્રીઝર માં સ્ટોર કર્યો છે આ પલ્પ ને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામદાડમ ના દાણા
  2. 1 કિલોજમરૂખ
  3. 500 ગ્રામલીંબુ નો રસ
  4. 250 ગ્રામબીટ
  5. 1 નંગપાઈનેપલ
  6. 1 કિલોખાંડ
  7. જીરૂ પાઉડર જરૂર મુજબ
  8. સંચર જરૂર મુજબ
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધાં ફળ ને ધોઇ નાના ટૂકડા માં સમારી લો.

  2. 2

    હવે જમરૂખ માં ખાંડ મિક્સ કરી ઓગળે ત્યાં સુધી રેહવા દો.એટલે પીસાતા વાર ન લાગે તે માટે.

  3. 3

    હવે એક મિક્ષર જાર માં બીટ માં લીંબુ નો રસ નાખી એક દમ પલ્પ જેવું ક્રસ કરી લો.

  4. 4

    હવે એજ મિક્ષર જાર માં જમરૂખ, પાઈનેપલ,અને દાડમ ના દાણા નો પલ્પ કરી લો.

  5. 5

    હવે બધા પલ્પ ને ટ્રેનર થી ગાળી લો.હવે એક નાની તપેલી માં જેટલાં વ્યકિત માટે બનવાનો હોય તેટલો પલ્પ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરૂ અને સંચળ નાખી ઠંડું પાણી રેડી ગ્લાસ માં બરફ ના ટુકડા નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes