વાટી દાળ ના ઢોકળા (Vati Dal Dhokla Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

#CB5 વાટી દાળ ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 વાટકીચણા ની દાળ 5 કલાક પાલળેલ
  2. 1/2 વાટકી ચોખા 5 કલાક પાલળેલ
  3. 1/2 વાટકી દહીં
  4. 1 ચમચો ઇનો
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 3 ચમચા તેલ
  7. રાઈ અને મીઠુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલળેલ દાળ ચોખા ને સાથે મિક્ષી માં પિસવા

  2. 2

    એમાં આદુ, મરચા ની પેસ્ટ અને મીઠુ નાખવું

  3. 3

    એક ચમચી તેલ અને ઇનો નાખી વરાળે સાત મિનિટ બાફવા

  4. 4

    ઠંડા થયે પીસ કરી તેલ માં રાઈ થી વઘારવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes